Latest posts

  • શ્રીમદ્ ભગવદ્ગીતા : જીવનનો અર્થ ઉકેલી આપતી એક ચિંતનયાત્રા

    લેખમાળાના આરંભે બે શબ્દો… પ્રિય વાચકમિત્રો, સસ્નેહ નમસ્કાર! માનવજીવન એટલે સુખ-દુઃખ, આશા-નિરાશા, સફળતા-નિષ્ફળતા, કર્તવ્ય અને જવાબદારીઓથી ભરેલી એક યાત્રા. આ યાત્રામાં ક્યારેક આનંદની ક્ષણો આવે છે, તો ક્યારેક સંકટોનાં કાળાં વાદળો મન પર છવાઈ જાય છે. ક્યારેક શું કરવું તે સ્પષ્ટ સમજાય છે, તો ક્યારેક યોગ્ય-અયોગ્યની દ્વિધામાં મન અટવાઈ જાય છે. આવા સમયે મનને સ્થિરતા…

    Read more